શોધખોળ કરો
Photo: વ્હાઈટ ઓફ શોલ્ડર ટોપ અને બ્લેક સ્કર્ટમાં રશ્મિકાએ આપ્યા સિઝલિંગ પોઝ; તસવીરો જોઈને દંગ રહી જશો
Rashmika Mandanna Viral Pics: રશ્મિકા મંદન્નાના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં, અભિનેત્રી ગ્લેમરસ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
રશ્મિકા મંદન્ના
1/7

"ધ ગર્લફ્રેન્ડ" ના પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપતા પહેલા રશ્મિકા મંદાનાએ આ લુકમાં ઘણા ફોટા પડાવ્યા હતા, જે અભિનેત્રીએ હવે ચાહકો સાથે શેર કર્યા છે.
2/7

આ ફોટા રશ્મિકાના મોહક અંદાજને દર્શાવે છે. સામાન્ય રીતે પરંપરાગત પોશાકમાં જોવા મળતી અભિનેત્રીએ આ ફોટામાં ગ્લેમરસ લુકમાં પોઝ આપ્યો હતો.
Published at : 01 Nov 2025 08:27 PM (IST)
આગળ જુઓ
Advertisement





















