શોધખોળ કરો
Raveena Tandon photo: વ્હાઈટ આઉટફીટમાં રવિના ટંડનનો જોવા મળ્યો કાતિલ અવતાર
Raveena Tandon photo: રવિના ટંડન તેના સમયની લોકપ્રિય અભિનેત્રી રહી છે. તેણે પોતાના સમયમાં ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું. રવિના બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે.
રવિના બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે.
1/7

રવિના ટંડન આજે પણ ખૂબ જ સુંદર લાગે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર લેટેસ્ટ અપડેટ્સ શેર કરતી રહે છે.
2/7

રવિના ટંડને તેની કારકિર્દીની ઊંચાઈએ લગ્ન કર્યા અને હવે તે બે સુંદર બાળકોની માતા છે. તે દરરોજ તેના બાળકો સાથે ફોટા શેર કરતી રહે છે.
Published at : 31 Aug 2024 02:12 PM (IST)
આગળ જુઓ




















