શોધખોળ કરો
Rhea Chakraborty નો નવો બૉયફ્રેન્ડ છે અબજોપતિ, પૈસા એટલા બધા છે કે કુબેરનો ખજાનો પણ ઓછો લાગશે...
અફવા છે કે તે અબજોપતિ ઉદ્યોગપતિ નિખિલ કામથને ડેટ કરી રહી છે. હાલમાં જ મુંબઈની સડકો પર બાઇક ચલાવતા બંનેનો વીડિયો પણ વાયરલ થયો હતો
(તસવીર- એબીપી લાઇવ)
1/14

Rhea Chakraborty Affair: બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના જીવનમાં કોઈની એન્ટ્રી થઇ છે. અફવાઓ ફેલાઈ રહી છે કે આ દિવસોમાં અભિનેત્રી ભારતના સૌથી યુવા અબજોપતિ બિઝનેસમેનને ડેટ કરી રહી છે. ચાલો જાણીએ કે તેઓ કોણ છે?
2/14

રિયા ચક્રવર્તી વર્ષ 2020માં તેના બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ચર્ચામાં આવી હતી. અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. અફવા છે કે તે અબજોપતિ ઉદ્યોગપતિ નિખિલ કામથને ડેટ કરી રહી છે. હાલમાં જ મુંબઈની સડકો પર બાઇક ચલાવતા બંનેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
Published at : 21 Aug 2024 11:13 AM (IST)
આગળ જુઓ





















