શોધખોળ કરો
Rhea Chakraborty Photo: નવા ફોટોશૂટમાં ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી રિયા ચક્રવર્તી
Rhea Chakraborty Photo: રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફ અને લુકને કારણે ચર્ચામાં રહે છે.
રિયા ચક્રવર્તી
1/7

Rhea Chakraborty Photo: રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફ અને લુકને કારણે ચર્ચામાં રહે છે.
2/7

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ કોઈ બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે.
Published at : 18 May 2024 07:06 PM (IST)
આગળ જુઓ