શોધખોળ કરો
સાક્ષી મલિકનો દરિયા વચ્ચે ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
તસવીર સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ
1/5

મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ અને એક્ટ્રેસ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/5

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીએ દરિયાની વચ્ચે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્ય છે.
Published at : 17 Jul 2022 03:57 PM (IST)
આગળ જુઓ























