શોધખોળ કરો

મોડલ સાક્ષી મલિકનો કાતિલ જિમ લૂક, જુઓ શાનદાર તસવીરો

1/6
મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીના જિમ લૂકની તસવીરો વાયરલ થઈ રહી છે.

2/6
સાક્ષી મલિક બોલીવૂડમાં પોતાની ફિટનેસને લઈને જાણીતી છે.  સાક્ષી મલિક ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે. અભિનેત્રીની બિકિની તસવીરો પણ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.

3/6
સાક્ષી દરરોજ અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે.  તસવીરો શેર કરી છે તેમાં તે શાનદાર જિમ લૂકમાં જોવા મળી રહી છે.

4/6
સાક્ષીએ દિલ્હીથી બીટેક કર્યું છે. સાક્ષીએ મોડલિંગ તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. સાક્ષીને બીચ પર વેકેશન એન્જોય કરવું ખૂબ જ ગમે છે. પોતાની ખૂબસુરત તસવીરોને સાક્ષી ઈન્સટાગ્રામ પર શેર કરે છે.

5/6
ઈસ્ટાગ્રામ પર સાક્ષી મલિકને 6.8 મિલિયન લોકો ફોલો કરે છે. 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ફિલ્મના સોંગ બમ ડિગી ડિગીમાં સાક્ષી મલિક જોવા મળી હતી.

6/6
(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget