શોધખોળ કરો
Salman Khan With Indian Navy: સલમાને નેવીના જવાનો સાથે મુલાકાત કરી, પુશઅપ્સ કર્યા અને રસોઈ પણ બનાવી
Salman Khan Met Indian Navy: સલમાન ખાન ભારતીય નૌકાદળના જવાનોને મળ્યો છે અને આ મુલાકાતની તસવીરો સામે આવી છે. ભાઈજાનની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
સલમાન ખાન
1/8

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન અવારનવાર સમાચારોમાં રહે છે. હવે તે ભારતીય નૌકાદળના સૈનિકોને લઈ હેડલાઈન્સ બનાવી રહ્યો છે.
2/8

સલમાન ખાન ભારતીય નેવીને મળવા વિશાખાપટ્ટનમ પહોંચ્યો હતો, જ્યાં તેણે સૈનિકો સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને ખૂબ જ મસ્તી કરી હતી.
Published at : 11 Aug 2022 08:50 PM (IST)
આગળ જુઓ





















