શોધખોળ કરો
બીમારી છતાં ફિલ્મ Yashodaના પ્રમોશનમાં વ્યસ્ત છે Samantha Ruth Prabhu, કહ્યુ- 'હજુ હું મરી ગઇ નથી'
સાઉથ એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘યશોદા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે
Samantha Ruth Prabhu
1/9

સાઉથ એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘યશોદા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્ય વિશે પણ વાત કરી હતી.
2/9

સમાંથા સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં તે માયોસાઇટિસ નામની ગંભીર બીમારીથી પીડિત હોવાનું ખુલ્યું હતું. જ્યારે સમાંથાની બિમારીની માહિતી સામે આવી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તે ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.
Published at : 08 Nov 2022 11:04 PM (IST)
આગળ જુઓ





















