શોધખોળ કરો
સ્ટાઈલીશ સાડીમાં Sanjana Sanghiનો અનોખો અંદાજ, અદાઓ જોઇ ચાહકો ફિદા
બોલિવૂડ એક્ટ્રેસ સંજના સાંઘીની સુંદરતાએ ચાહકોના દિલો પર એટલી હદે ધૂમ મચાવી છે કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ઝડપથી વાયરલ થઈ જાય છે.
sanjana sanghi
1/6

ચાહકો તેની એક ઝલક માટે ઉત્સુક બની જાય છે. ત્યારે અભિનેત્રી સંજના સાંઘીએ બ્લેક સાડીમાં તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જુઓ તેની આ વાયરલ તસવીરો...
2/6

પોતાના સુંદર દેખાવથી લોકોના શ્વાસ થોભી દેનારી અભિનેત્રી સંજના સાંઘી આ વખતે પોતાના પારંપરિક પોશાકને કારણે ચર્ચામાં છે.
Published at : 01 Mar 2023 02:17 PM (IST)
Tags :
Sanjana Sanghiઆગળ જુઓ





















