શોધખોળ કરો
જેહ સાથે રમતા ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન, એક્ટ્રેસ શેર કરી આ તસવીર

સારા અલી ખાન
1/7

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના પુત્ર જેહ સાથે ઇગ્લેન્ડમાં છે. સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પણ ઇગ્લેન્ડ પહોંચી ગયા છે. સારાએ ઇગ્લેન્ડની આ સુંદર તસવીર શેર કરી છે.
2/7

ફોટામાં તમે જોઈ શકો છો કે જેહ તેના મોટા ભાઈ ઈબ્રાહિમ અલી ખાનના ખોળામાં રમી રહ્યો છે. જ્યારે સારા અને સૈફ અલી ખાન એકસાથે પોઝ આપી રહ્યા છે.
3/7

સૈફ અલી ખાન તેની પત્ની કરીના અને બાળકો સાથે વેકેશન માણી રહ્યો છે.
4/7

આ પહેલા પણ સારાએ ઈન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી.સારાને ફરવાનો ખૂબ શોખ છે.
5/7

કામમાંથી બ્રેક મળતાં જ સારા તેના ભાઈ-મમ્મી કે મિત્રો સાથે ટ્રિપ પર જાય છે.
6/7

ઈબ્રાહિમ અને સારાની આ તસવીર વાયરલ થઈ હતી
7/7

ઇગ્લેન્ડથી કરીનાએ આ રોમેન્ટિક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 08 Jul 2022 02:12 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ