શોધખોળ કરો
Sara Ali Khan Photos: કતારના રાજધાની દોહામાં વેકેશન માણી રહી છે સારા અલી ખાન
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં કતારની રાજધાની દોહામાં છે. તે ત્યાંથી સતત તેના ફોટા પોસ્ટ કરી રહી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં કતારની રાજધાની દોહામાં છે. તે ત્યાંથી સતત તેના ફોટા પોસ્ટ કરી રહી છે.
2/8

સારા અલી ખાન ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે દોહાથી તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 24 Feb 2023 03:08 PM (IST)
Tags :
Sara Ali Khanઆગળ જુઓ