શોધખોળ કરો
Seerat Kapoor Photo: ઓફ શોલ્ડર ગાઉનમાં સીરત કપૂરનો સિંજલિંગ અવતાર
Seerat Kapoor Photo: અભિનેત્રી સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી.
સીરત કપૂર
1/7

Seerat Kapoor Photo: અભિનેત્રી સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી.
2/7

સીરત કપૂર એશ્લી લોબોના ડાન્સ ક્લાસમાં ડાન્સ પ્રશિક્ષક તરીકે જોડાઈ હતી. તેણે કોઈ પણ ગોડફાધર વિના અભિનેત્રીએ સફળતા મેળવી છે.
Published at : 05 May 2024 11:10 PM (IST)
આગળ જુઓ