શોધખોળ કરો
Shama Sikander એ પતિ જેમ્સ મિલિરૉનને આપી જન્મદિવસની શુભકામના, રોમેન્ટિક તસવીરો કરી શેર
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શમા સિકંદર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 19 સપ્ટેમ્બરના રોજ શમાના પતિ જેમ્સ મિલિરોનનો જન્મદિવસ છે.
![પ્રખ્યાત ટીવી અભિનેત્રી શમા સિકંદર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 19 સપ્ટેમ્બરના રોજ શમાના પતિ જેમ્સ મિલિરોનનો જન્મદિવસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/304d819ee07b176f7840032f31098e6f166358153410974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા શિકંદર
1/9
![પ્રખ્યાત ટીવી અભિનેત્રી શમા સિકંદર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 19 સપ્ટેમ્બરના રોજ શમાના પતિ જેમ્સ મિલિરોનનો જન્મદિવસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/4efdd2f969559e8b1c92e99f32ded48e4e0e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શમા સિકંદર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 19 સપ્ટેમ્બરના રોજ શમાના પતિ જેમ્સ મિલિરોનનો જન્મદિવસ છે.
2/9
![ટીવી એક્ટ્રેસ શમા સિકંદરે 14 માર્ચ, 2022ના રોજ ખૂબ જ ધામધૂમથી જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4fc543.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ શમા સિકંદરે 14 માર્ચ, 2022ના રોજ ખૂબ જ ધામધૂમથી જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
3/9
![જેમ્સના જન્મદિવસને ખાસ બનાવવા માટે શમાએ તેના માટે સુંદર તસવીરો શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/135007e7085979a7d5b41ce54c0e54d7c36ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમ્સના જન્મદિવસને ખાસ બનાવવા માટે શમાએ તેના માટે સુંદર તસવીરો શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
4/9
![દરિયા કિનારે બેસીને આ કપલ એકબીજા સાથે રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/f99687dd719c4e8bc6a39e946c3d9ef7147cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરિયા કિનારે બેસીને આ કપલ એકબીજા સાથે રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળ્યા હતા.
5/9
![પતિ સાથેની અનેક તસવીરો શમા સિકંદરે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/3fb5ed13afe8714a7e5d13ee506003dd0ef8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પતિ સાથેની અનેક તસવીરો શમા સિકંદરે શેર કરી છે.
6/9
![આ પોસ્ટને શેર કરતા શમા સિકંદરે કેપ્શનમાં લખ્યું – હેપી બર્થડે લવ @જેમ્સ મિલિરોન…તમે એક સારા વ્યક્તિ છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/fac4ef5554f69012fe38d2f1d4e245a6f4ef5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પોસ્ટને શેર કરતા શમા સિકંદરે કેપ્શનમાં લખ્યું – હેપી બર્થડે લવ @જેમ્સ મિલિરોન…તમે એક સારા વ્યક્તિ છો.
7/9
![શામ આગળ લખે છે કે- હું ખૂબ જ નસીબદાર છું કે તમે મારા જીવનમાં આવ્યા અને હું તમને દુનિયાની સામે મારો પોતાનો કહી શકું છું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/2de40e0d504f583cda7465979f958a98bb926.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શામ આગળ લખે છે કે- હું ખૂબ જ નસીબદાર છું કે તમે મારા જીવનમાં આવ્યા અને હું તમને દુનિયાની સામે મારો પોતાનો કહી શકું છું.
8/9
![શમા સિકંદર અને જેમ્સ મિલીરોનના લગ્નની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/38ce4960d4c55e285c631fa3bc364591f8ae2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા સિકંદર અને જેમ્સ મિલીરોનના લગ્નની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
9/9
![જેમ્સ મિલિરોન અને શમા સિકંદરની લવ સ્ટોરી વર્ષ 2014માં શરૂ થઈ હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.(તમામ તસવીરો:ઇન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/1058abae0dc372f4432cbea7fa123512182fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમ્સ મિલિરોન અને શમા સિકંદરની લવ સ્ટોરી વર્ષ 2014માં શરૂ થઈ હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.(તમામ તસવીરો:ઇન્સ્ટાગ્રામ)
Published at : 19 Sep 2022 03:32 PM (IST)
Tags :
Shama Sikanderવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)