શોધખોળ કરો

Shama sikander: બિકિનીમાં શમા સિકન્દરનો હોટ અંદાજ, વાયરલ થઈ તસવીરો

શમા સિકન્દર

1/7
ટીવી એક્ટ્રેસ શમા સિકંદર હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં વાયરલ થવા લાગે છે.

2/7
હાલમાં જ શમા સિકંદરના બિકીની લૂકની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં, શમા સિકંદર તેના પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરીને લાખો ચાહકોના દિવાના બનાવ્યા છે.

3/7
શમા સિકન્દરનો બિકિની લૂક વાયરલ થયો છે. એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.

4/7
એક્ટ્રેસ શમા સિકંદર અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

5/7
તાજેતરમાં, અભિનેત્રીએ બિકીની લુકને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. ચાહકો પણ આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.

6/7
શમા ઘણી વેબ સીરીઝમાં જોવા મળી છે. તેણે શાનદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીત્યું છે.

7/7
(તમામ તસવીરો  શમા ઈન્સ્ટાગ્રામ )
(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ )

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને  હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget