શોધખોળ કરો
Shama Sikander PHOTO: શમા સિકંદરની વેકેશન તસવીરોએ મચાવી ધમાલ,પિંક ડ્રેસમાં લાગી કમાલ
Shama Sikander PHOTO: શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.
શમા સિકંદર
1/6

બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
2/6

શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
Published at : 16 Jan 2025 08:42 PM (IST)
આગળ જુઓ




















