શોધખોળ કરો

Shanvi Srivastava: એક્ટ્રેસ શાનવી શ્રીવાસ્તવનો જિમ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો

શાનવી શ્રીવાસ્તવ

1/7
એક્ટ્રેસ શાનવી શ્રીવાસ્તવ જેણે પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે તેને કોઈ પરિચયની જરૂર નથી. શાનવી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં મોટું નામ બની ગઈ છે.

2/7
શાનવી શ્રીવાસ્તવની તસવીરો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.

3/7
હાલમાં અભિનેત્રીનો કાતિલ જિમ લૂક વાયરલ થઈ રહ્યો છે. જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.

4/7
એક્ટ્રેસ ફિટ રહેવા માટે જિમમાં પરસેવો પાડે છે.

5/7
અભિનેત્રીના ચાહકો પણ તેના જિમ લૂકને પસંદ કરે છે.

6/7
શાનવી શ્રીવાસ્તવને ફેશન દિવા પણ કહેવામાં આવે છે, અને તે પોતાની ફેશન સેન્સથી દર્શકોને ખૂબ જ પ્રેરિત કરતી જોવા મળે છે.

7/7
(તમામ તસવીરો શાનવી ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો શાનવી ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget