શોધખોળ કરો
Sharmin Segal Wedding Reception: સિલ્ક સાડીમાં અદિતિ રાવ હૈદરીએ આપ્યા પોઝ
Sharmin Segal Wedding Reception: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું.

Aditi Rao hydari
1/8

Sharmin Segal Wedding Reception: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું.
2/8

સારા અલી ખાનથી લઈને અદિતિ રાવ હૈદરીએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
3/8

સંજય લીલા ભણસાલીની ભત્રીજીના વેડિંગ રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
4/8

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ પણ પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા હતા.
5/8

આ દરમિયાન અભિનેત્રી સિલ્ક સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી
6/8

અદિતિ રાવ હૈદરીએ મીડિયા સમક્ષ પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા પર તેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
7/8

શર્મિન સહગલે ગયા મહિને ભવ્ય સમારોહમાં બિઝનેસમેન અમન મહેતા સાથે લગ્ન કર્યા હતા. હવે કપલે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.
8/8

અદિતિ રાવ હૈદરી
Published at : 03 Dec 2023 09:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
