શોધખોળ કરો
Sharvari Wagh : પિંક બોડીકોન ડ્રેસમાં શરવરી વાઘનો ગ્લેમેરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Sharvari Wagh : પિંક બોડીકોન ડ્રેસમાં શરવરી વાઘનો ગ્લેમેરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
શરવરી વાઘ
1/7

'બંટી ઔર બબલી 2'માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનારી એક્ટ્રેસ શરવરી વાઘ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.
2/7

જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરે છે.
Published at : 19 Jun 2023 10:33 PM (IST)
આગળ જુઓ