શોધખોળ કરો

Shefali Jariwala Photo: કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ બિકીની પહેરી પૂલમાં લગાવી આગ

Shefali Jariwala Photo: 'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં  તસવીરો પોસ્ટ  કરતી રહે છે.  

શેફાલી જરીવાલા

1/6
'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.

2/6
 હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે.તેના તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.

3/6
આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે.

4/6
સામે આવેલી આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર  બિકીનીમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

5/6
અભિનેત્રી ફિટનેસ અને ગ્લેમરમાં યુવા અભિનેત્રીઓને પણ મ્હાત આપી રહી છે.

6/6
એક્ટ્રેસ શેફાલી જરીવાલા પોતાને ફિટ રાખવા માટે યોગ્ય ડાયટ ફોલો કરે છે. તે જંક ફૂડથી દૂર રહે છે. ફક્ત ઘરે બનાવેલો ખોરાક જ ખાવાનું પસંદ કરે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget