શોધખોળ કરો
Shahnaz Gill Photo: નવા ફોટોશૂટમાં શેહનાઝ ગિલ ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ
Shahnaz Gill Photo: બોલિવૂડ એક્ટ્રેસ શેહનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે.
શેહનાઝ ગિલ
1/6

શહેનાઝે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 'થેન્ક યુ ફોર કમિંગ' તેની બીજી ફિલ્મ હતી
2/6

શહેનાઝે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને 'પંજાબની કેટરિના કૈફ' પણ કહેવામાં આવે છે. તેને બિગ બોસ 13 થી લોકપ્રિયતા મળી જેમાં તે સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
Published at : 21 Dec 2024 03:16 PM (IST)
આગળ જુઓ





















