શોધખોળ કરો
Raj Kundra Case: પતિ રાજ કુંદ્રાના કામને લઇને શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો. કહી આ મોટી વાત
રાજ કુંદ્રા- શિલ્પા શેટ્ટી,
1/6

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજુકુંદ્રાની મુશ્કેલી હજું ઓછી નહીં થઇ રહી. તાજેતરમાં જ મુંબઇ પોલીસે રાજ કુદ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે અશ્વિલ ફિલ્મને એપ પર પ્રસારિત કરવા મામલે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં શિલ્પાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે.
2/6

પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, “હું કિનારે બંગલા પર છેલ્લા 10 વર્ષથી રહું છું. ત્રણ વર્ષ પહેલા મારી મુલાકાત પ્રદીપ બક્સી પરિવારના એક સભ્ય સાથે થઇ હતી.
Published at : 17 Sep 2021 10:41 AM (IST)
આગળ જુઓ





















