શોધખોળ કરો
Shriya Pilgaonkar: શ્રિયા પિલગાંવકરે વ્હાઈટ ડ્રેસમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
Shriya Pilgaonkar: શ્રિયા પિલગાંવકરે વ્હાઈટ ડ્રેસમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
શ્રિયા પિલગાંવકર
1/6

બોલીવૂડ એક્ટ્રેસ શ્રિયા પિલગાંવકરે તેના સિમ્પલ લૂક માટે જાણીતી છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/6

આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. ચાહકો તેના આ શાનદાર લૂકના દિવાના બન્યા છે.
Published at : 05 Jun 2023 05:02 PM (IST)
આગળ જુઓ