શોધખોળ કરો
Sidharth Kiara Wedding: લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા કિયારા-સિદ્ધાર્થ
Sidharth-Kiara : લગ્ન બાદ આજે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પહેલી ઝલક જોવા મળી હતી. તેની આ તસવીરો જેસલમેર એરપોર્ટથી દિલ્હી જતા સમયે ક્લિક કરવામાં આવી હતી.
Sidharth Kiara Wedding
1/5

લગ્ન બાદ કિયારા અને સિદ્ધાર્થ પહેલી જાહેરમાં જોવા મળ્યા છે. 7 ફેબ્રુઆરીએ બંને લગ્નના બંધનમાં બંધાયા. ત્યારથી ચાહકો તેમની પ્રથમ ઝલકની રાહ જોઈ રહ્યા હતા.
2/5

એરપોર્ટ પર કિયારા અડવાણી એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક ઓલ બ્લેક લુક કેરી કર્યો હતો.
Published at : 08 Feb 2023 07:06 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















