શોધખોળ કરો
sobhita: બ્લેક સાડીમાં જોવા મળી એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા, જુઓ તસવીરો
sobhita: બ્લેક સાડીમાં જોવા મળી એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા, જુઓ તસવીરો
એક્ટ્રેસ શોભિતા
1/7

એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા ઘણીવાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. સમન્થા રૂથ પ્રભુથી છૂટાછેડા પછી નાગા ચૈતન્યએ શોભિતા સાથે લગ્ન કર્યા છે. બધાની નજર હવે આ જોડી પર છે.શોભિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે.
2/7

શોભિતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, ત્યારથી લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. કપાળ પર બિંદી, વાળમાં ગજરા સાથે શાનદાર સાડી લૂકમાં અભિનેત્રીએ તસવીરો શેર કરી છે.
Published at : 02 May 2025 10:03 PM (IST)
આગળ જુઓ




















