શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonakshi Sinhaએ ખરીદ્યું તેનું ડ્રીમ હોમ, એક્ટ્રેસે સી ફેસિંગ લક્ઝરી ફ્લેટની બતાવી ઝલક
Sonakshi Sinha New House: સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અગાઉ 2021માં સોનાક્ષીએ બાંદ્રામાં પણ ઘર ખરીદ્યું હતું.
![Sonakshi Sinha New House: સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અગાઉ 2021માં સોનાક્ષીએ બાંદ્રામાં પણ ઘર ખરીદ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/ff679f625a4ef08421ef24849c7a25971685525222018723_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
sonakshi sinha
1/5
![સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં એકદમ નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેણે પોતાના નવા ઘરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/2943a0edf0e2c458c522eb581526a72b4b8d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં એકદમ નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેણે પોતાના નવા ઘરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/5
![સોનાક્ષીની તસવીરો જોઈને લાગે છે કે તે હવે મલ્ટિફ્લોર સી-ફેસિંગ ફ્લેટમાં રહેવાની તૈયારી કરી રહી છે. તેણે તેના લિવિંગ રૂમના ત્રણ ફોટા શેર કર્યા છે જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/52a495f2441c967ff5471bbb8fbfc3d727fd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષીની તસવીરો જોઈને લાગે છે કે તે હવે મલ્ટિફ્લોર સી-ફેસિંગ ફ્લેટમાં રહેવાની તૈયારી કરી રહી છે. તેણે તેના લિવિંગ રૂમના ત્રણ ફોટા શેર કર્યા છે જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.
3/5
![આ પહેલા વર્ષ 2021માં સોનાક્ષી સિન્હાએ બાંદ્રામાં 4BHK ઘર ખરીદ્યું હતું. ત્યારે તેની પાસે જુહુમાં એક એપાર્ટમેન્ટ પણ છે જેમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/a3fac1786b8f6e10d066bddbb8dab14ef0030.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા વર્ષ 2021માં સોનાક્ષી સિન્હાએ બાંદ્રામાં 4BHK ઘર ખરીદ્યું હતું. ત્યારે તેની પાસે જુહુમાં એક એપાર્ટમેન્ટ પણ છે જેમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા રહે છે.
4/5
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ સોનાક્ષીની નવી વેબ સિરીઝ દહાડ રિલીઝ થઈ છે, જેના માટે તે હેડલાઈન્સમાં છે. આ સિરીઝ રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય દ્વારા નિર્દેશિત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/c3e782680b4295efbca972efc16ee86222eb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ સોનાક્ષીની નવી વેબ સિરીઝ દહાડ રિલીઝ થઈ છે, જેના માટે તે હેડલાઈન્સમાં છે. આ સિરીઝ રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય દ્વારા નિર્દેશિત છે.
5/5
![ફોટામા તે તેના નવા એપાર્ટમેન્ટમાં પોતાનું નવું ફર્નિચર ગોઠવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/0ac61a5b96337fc79825aef1efb95b456cc00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામા તે તેના નવા એપાર્ટમેન્ટમાં પોતાનું નવું ફર્નિચર ગોઠવતી જોવા મળે છે.
Published at : 31 May 2023 03:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)