શોધખોળ કરો
sonali sehgal: એક્ટ્રેસ સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
sonali sehgal: એક્ટ્રેસ સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
![sonali sehgal: એક્ટ્રેસ સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/085f044e62c61588fee19dacca2052dd167844704683978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલી સહેગલ
1/8
![એક્ટ્રેસ સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
![સોનાલીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/8
!['પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સહેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સહેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.
4/8
![આ તસવીરોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે. તેનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીરોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે. તેનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી.
5/8
![સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/6c6b1bc9a082e3988c2414cc0e5da3c16df99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી.
6/8
!['પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/c0e3edcb79ce0b4d521afc860e29965715dc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
7/8
![સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/87b553374d4c2b84326621b3589a69105ed78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.
8/8
![image 8](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/87aec65d23f04d14c2087a4489a723cad208e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 8
Published at : 10 Mar 2023 04:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)