શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonam kapoor Photo: ઓરેન્જ સ્કર્ટ અને ટોપમાં સોનમ કપૂરનો જોવા મળ્યો જલવો, જુઓ તસવીરો
sonam kapoor Photo: સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે અને તેનું કારણ છે કે તેનો લુક ખૂબ જ ક્લાસી છે.
![sonam kapoor Photo: સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે અને તેનું કારણ છે કે તેનો લુક ખૂબ જ ક્લાસી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/df38030bc37231aa610bc8023149e38d1701452141388397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ કપૂર
1/8
![sonam kapoor Photo: સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે અને તેનું કારણ છે કે તેનો લુક ખૂબ જ ક્લાસી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/e5e143be4b1da484b38af2152ac47d0b3c853.jpg?impolicy=abp_cdn&imwidth=720)
sonam kapoor Photo: સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે અને તેનું કારણ છે કે તેનો લુક ખૂબ જ ક્લાસી છે.
2/8
![આ તસવીરોમાં સોનમ કપૂર ઓરેન્જ લુકમાં ચાહકો પર પોતાની સુંદરતાનો જાદુ પાથરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/b1d5abcb37cb86ca1ce00b3d66717e7886859.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સોનમ કપૂર ઓરેન્જ લુકમાં ચાહકો પર પોતાની સુંદરતાનો જાદુ પાથરી રહી છે.
3/8
![ફોટામાં સોનમ કપૂરનો ક્લાસી લુક જોઈને ચાહકોએ પણ તેના વખાણ કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/4bb6e5e15c5b3b3f2a59816187982bb826007.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં સોનમ કપૂરનો ક્લાસી લુક જોઈને ચાહકોએ પણ તેના વખાણ કર્યા છે.
4/8
![સોનમ કપૂર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુકથી તો ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/44b216d1932f238fdd09fbc1919a91062f638.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ કપૂર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુકથી તો ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
5/8
![સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/936c211381adc6f3174e8de897e3592f82720.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે
6/8
![અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. સોનમ કપૂર અને આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/43ba1b3d86201a20226d955be59f2cc079a04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. સોનમ કપૂર અને આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે.
7/8
![સોનમે 20 ઓગસ્ટ 2022ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/7adb8d41d608cb1599843f7f16dfc1551d5da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે 20 ઓગસ્ટ 2022ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો
8/8
![સોનમે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/ad78a9e3322f1a00b7cb7ad844d74e882ce6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
Published at : 01 Dec 2023 11:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)