શોધખોળ કરો
Sonam Kapoor: એક્ટ્રેસ સોનમ કપૂરે બેબી બંપ સાથે શેર કરી શાનદાર તસવીર
સોનમ કપૂર
1/5

ટૂંક સમયમાં જ માતા બનવાની સોનમ કપૂર તેની પ્રેગ્નન્સીને પૂરી રીતે એન્જોય કરી રહી છે.
2/5

અભિનેત્રી અને ફેશનિસ્ટા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો સાથે તેના પ્રશંસકોને તેની પ્રેગ્નેન્સી વિશે અપડેટ રાખે છે.
Published at : 30 May 2022 08:26 PM (IST)
આગળ જુઓ





















