શોધખોળ કરો
Nidhhi Agerwal PHOTO: ટ્રેડિશનલ લુકમાં ગોર્જિયસ લાગી સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ
Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.
નિધિ અગ્રવાલ
1/6

સાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલ વેસ્ટર્ન અને ભારતીય બંને પોશાકને ખૂબ જ સારી કેરી કરે છે. જો તમે વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ્સ શ્રેષ્ઠ રીતે પહેરવા ઈચ્છો છો, તો તમે નિધિ અગ્રવાલ પાસેથી પ્રેરણા લઈ શકો છો.
2/6

આ તસવીરમાં નિધિ અગ્રવાલે દેશી લુક કેરી કર્યો છે. આ આઉટફીટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સાથે તેમણે વાળને સુંદર રીતે બાંધ્યા છે.
3/6

નિધિ અગ્રવાલ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. તે Yamaha Fascino Miss Diva 2014માં ફાઇનલિસ્ટ હતી. અભિનય ઉપરાંત તે બેલે, કથક અને બેલી ડાન્સમાં સારી રીતે પ્રશિક્ષિત છે.
4/6

નિધિ અગ્રવાલનો જન્મ 17 ઓગસ્ટ 1993ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેના પિતા રાજેશ અગ્રવાલ કરાટે ફાઇટર છે.
5/6

નિધિએ વિદ્યાશિલ્પ એકેડેમી, બેંગ્લોરમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે ક્રાઈસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક પૂર્ણ કર્યું.
6/6

નિધિ અગ્રવાલે વર્ષ 2017માં ટાઈગર શ્રોફ સાથેની એક્શન ડાન્સ ફિલ્મ "મુન્ના માઈકલ" થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ મુન્ના માઈકલ માટે 300 ઉમેદવારોમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી.
Published at : 31 May 2025 01:27 PM (IST)
આગળ જુઓ
Advertisement





















