શોધખોળ કરો
Bhagyashree Photo: 56 વર્ષની ઉંમરે પણ 36ની લાગે છે ભાગ્યશ્રી, અભિનેત્રીની સુંદરતા પર ફિદા થયા ફેન્સ
Bhagyashree Photo: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રી (49)ને કોણ ભૂલી શકે છે.
ભાગ્યશ્રી
1/7

લગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી છે.
2/7

ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
Published at : 23 Nov 2025 02:41 PM (IST)
આગળ જુઓ
Advertisement





















