શોધખોળ કરો
Poonam Bajwa Photo: સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવાએ બ્રાલેટમાં આપ્યા બોલ્ડ પોઝ
Poonam Bajwa Photo: ફિલ્મોમાં સામાન્ય છોકરીનો રોલ કર્યા બાદ પૂનમની બોલ્ડ સ્ટાઈલ તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

પૂનમ બાજવા
1/7

Poonam Bajwa Photo: ફિલ્મોમાં સામાન્ય છોકરીનો રોલ કર્યા બાદ પૂનમની બોલ્ડ સ્ટાઈલ તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
2/7

પૂનમનો આ હોટ અવતાર જોઈને માનવામાં આવી રહ્યું છે કે તેની સ્ટાઈલ ફિલ્મોમાં પણ જોવા મળશે. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો પણ પોસ્ટ કરી છે.
3/7

દક્ષિણ ફિલ્મોની સુંદર અને ક્યૂટ અભિનેત્રી પૂનમ બાજવા 27 વર્ષની થઈ ગઈ છે. પૂનમ મૂળ પંજાબી છે.
4/7

તેણે 2005માં તેલુગુ ફિલ્મ 'મોદાતી સિનેમા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી.
5/7

તેણે 2008માં તમિલ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ શરૂ કરી હતી. અત્યાર સુધી પૂનમે તમિલ-તેલુગુ ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીનો રોલ કર્યો છે.
6/7

તેની લગભગ તમામ ફિલ્મો સાઉથમાં સફળ રહી છે. પૂનમ ત્યારે લાઈમલાઈટમાં આવી જ્યારે તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં તે માત્ર શર્ટ પહેરેલી જોવા મળી હતી.
7/7

(All Photo Instagram)
Published at : 19 May 2024 10:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
