શોધખોળ કરો
લાલ સાડીમાં બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે સુહાના ખાન
3
1/9

મુંબઇઃ બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ગ્લેમરસ ડ્રેસમાં ચાહકોએ ઘણી વખત હોટ તસવીરો જોઇ છે. તાજેતરમાં જ સુહાના ખાને લાલ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે .
2/9

સુહાના ખાનના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
Published at : 16 Feb 2022 10:23 PM (IST)
આગળ જુઓ





















