શોધખોળ કરો
Sumona Chakravarti Photo: કપિલ શર્માની હિરોઈને બિકીનીમાં વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન
Sumona Chakravarti Photo: એક્ટ્રેસ અને કૉમેડિયન સુમોના ચક્રવર્તી ધ કપિલ શર્મા શોની સૌથી જૂના કલાકારોમાંથી એક છે. તે કપિલ શર્મા સાથે કૉમેડી શો કૉમેડી સર્કસમાં પણ તેની સાથે હતી.
સુમોના ચક્રવર્તી
1/7

તે ધ કપિલ શર્મા શોમાં ભૂરીની ભૂમિકા નિભાવે છે છે અને પોતાની અદાઓ, ડાન્સ અને કૉમેડિ ટાઈમિંગ અને ડાયલોગ્સથી ગેસ્ટના દિલ જીતી લે છે.
2/7

તે ઓડિયન્સનું મનોરંજન કરે છે અને ઓડિયન્સ પણ તેને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સુમોના ધ કપિલ શર્મા શોમાં કામ કરવા માટે કેટલી રકમ લે છે ?
Published at : 01 Jun 2025 12:20 PM (IST)
આગળ જુઓ





















