શોધખોળ કરો
Advertisement
Bollywood: સુંદરતામાં બોલિવૂડની સુંદરીઓને ટક્કર આપે છે સની દેઓલની પત્ની પૂજા, જુઓ સુંદર તસવીરો
Sunny Deol Wife Pooja Deol Pics: આ રિપોર્ટમાં અમે તમને સની દેઓલની પત્ની પૂજા દેઓલની કેટલીક દુર્લભ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તેમને જોઈને તમારું પણ દિલ પણ ધડકવા લાગશે.
સની દેઓલ બોલિવૂડનો એવો સ્ટાર છે જે પોતાની ફિલ્મો અને કેરેક્ટરની સાથે પોતાના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી. આ દરમિયાન તેનું નામ ઘણી સુંદરીઓ સાથે જોડાયું હતું. જોકે અભિનેતાએ ક્યારેય કોઈની સાથે તેના સંબંધોને સ્વીકાર્યા નથી. તે જ સમયે, જ્યારે અભિનેતાને એકવાર પૂછવામાં આવ્યું કે શું આ સમાચાર તેની પત્ની સુધી પહોંચે છે. તો તેણે ચોંકાવનારો જવાબ આપ્યો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement