શોધખોળ કરો
Sidharth Malhotra Barat: સિદ્ધાર્થ મલ્હોત્રા દુલ્હન કિયારાને લેવા જવા તૈયાર, જાનની તૈયારીની પ્રથમ તસવીર આવી સામે!
Sidharth Malhotra Barat: સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને તેની જાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
Sidharth Malhotra Barat
1/7

Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા આજે કિયારા અડવાણી સાથે સાત ફેરા લેશે અને તે તેની દુલ્હન સાથે સંપૂર્ણ દેશી શૈલીમાં લગ્ન કરવા તૈયાર છે.
2/7

સિદ્ધાર્થ મલ્હોત્રા ધામધૂમથી કિયારા અડવાણી સાથે લગ્ન કરશે.
Published at : 07 Feb 2023 02:41 PM (IST)
આગળ જુઓ





















