શોધખોળ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah ની સોનૂ થઈ ગઈ મોટી! Nidhi Bhanushali નું પરફેક્ટ ફિગર જોઈ દંગ રહી જશો
1/6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભિડેની દિકરી સોનુ એટલે કે નિધિનું ટ્રાન્સફોર્મેશન જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. સોનુનો આ અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
2/6

લેટેસ્ટ તસવીરોમાં નિધિ ભાનુશાળી બીચ પર જોવા મળી રહી છે. નિધિએ પર્પલ ક્રોપ ટોપ પહેર્યું છે. નિધિ બીચ પર જોવા મળે છે.
Published at : 05 Dec 2021 05:45 PM (IST)
આગળ જુઓ





















