શોધખોળ કરો
Tamannaah Bhatia Photo: તમન્ના ભાટિયાએ કેમેરા સામે બતાવી કાતિલ અદા
Tamannaah Bhatia Photo: તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
તમન્ના ભાટિયા
1/6

તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે. તમન્ના પાસે 'મોબાઈલ પ્રીમિયર લીગ', 'સેલકોન મોબાઈલ્સ', 'ફેન્ટા', 'ચંદ્રિકા આયુર્વેદિક સોપ' સહિત અન્ય ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો છે.
2/6

તમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે 'લેન્ડ રોવર ડિસ્કવરી', 'BMW 5 સિરીઝ' અને 'મર્સિડીઝ બેન્ઝ' જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.
Published at : 18 Dec 2024 11:50 PM (IST)
આગળ જુઓ





















