શોધખોળ કરો
Anushka Sen PHOTO: સિડનીમાં કુલ અંદાજમાં પોજ આપતી જોવા મળી અનુષ્કા સેન
Anushka Sen PHOTO: અનુષ્કા સેન હાલમાં ઓસ્ટ્રેલિયામાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે.

અનુષ્કા સેન
1/8

Anushka Sen PHOTO: અનુષ્કા સેન હાલમાં ઓસ્ટ્રેલિયામાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવી દે છે.
3/8

ફરી એકવાર તેણે તેના બિકીની લુકની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
4/8

અનુષ્કા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
5/8

આમાં અભિનેત્રી સિડનીમાં કુલ અંદાજમાં જોવા મળી રહી છે.
6/8

અનુષ્કાની આ તસવીર ફેન્સને ચોક્કસ દિવાના બનાવી રહી છે.
7/8

અનુષ્કા સેન માત્ર 20 વર્ષની છે, પરંતુ સુંદરતાના મામલામાં તે મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
8/8

અનુષ્કાએ નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી છે. આજે તે ટીવીનો પ્રખ્યાત ચહેરો છે.(All Photo Instagram)
Published at : 19 Jan 2023 07:46 PM (IST)
આગળ જુઓ
Advertisement