શોધખોળ કરો
'Thank God'ના પ્રમોશન બાદ માલદીવ પહોંચી રકુલ પ્રીત સિંહ, બીચ પર એન્જોય કરતી જોવા મળી એક્ટ્રેસ
'Thank God' રિલીઝ થયા બાદ રકુલ પ્રીત સિંહ માલદીવ પહોંચી ગઈ છે
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ 'રનવે 34', 'પપેટ', 'થેંક ગોડ' જેવી ફિલ્મો આ વર્ષે અત્યાર સુધી આવી છે. આટલા કામ અને પ્રમોશનના વ્યસ્ત શેડ્યૂલ બાદ તે બ્રેક પર છે અને વેકેશન માટે માલદીવ પહોંચી ગઈ છે. 'ડૉક્ટર જી' રિલીઝ થઈ ચૂકી છે
2/9

'થેંક ગોડ' રિલીઝ થયા બાદ રકુલ પ્રીત સિંહ માલદીવ પહોંચી ગઈ છે. તે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હતા.
Published at : 29 Oct 2022 09:58 PM (IST)
આગળ જુઓ





















