શોધખોળ કરો
Bollywood Couples Love Story: આ સેલેબ્સની પ્રેમ કહાણી રહી ગઇ અધૂરી... આ કારણે છૂટી ગયો સાથ અને તૂટી ગયો સંબંધ...
2
1/7

રેખા અને અમિતાભ બચ્ચને લગભગ 10 જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ દરમિયાન બંનેની રિલેશનશિપના કિસ્સા ખૂબ ચર્ચામાં રહ્યાં. રેખા તો અનેક વખત બિગ બી સાથે પ્રેમનો એકરાર પણ અનેક વખત કરી ચૂકી હતી.જો કે અમિતાભ બચ્ચન પરણિત હોવાથી આ સંબંધ અધૂરો જ રહી ગયો અને સિલસિલા ફિલ્મ બાદ આ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ગયું.
2/7

એક સમય હતો જ્યારે શિલ્પા અને અક્ષય કુમારની રિલેશનશિપના ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન હતા. બંને લગ્ન કરવા પણ ઇચ્છતા હતા. જો કે આ દરમિયાન શિલ્પાને જાણ થઇ કે, અક્ષય કુમાર ટ્વિકલને પણ ડેટ કરી રહ્યો છે. આ હકિકત જાણીને શિલ્પાનું દિલ તૂટી ગયું અને બંને હંમેશા હંમેશા માટે જુદા થઇ ગયા.
Published at : 31 Mar 2021 10:20 AM (IST)
આગળ જુઓ





















