શોધખોળ કરો
Photo: કાળજાળ ગરમીમાં Ishita Duttaએ પતિ સાથે સ્વીમિંગ પૂલમાં બતાવ્યો રોમેન્ટિક અંદાજ, જુઓ........
ફાઇલ તસવીર
1/6

Ishita Dutta Photo: બૉલીવુડ એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) સોશ્યલ મીડિયા પર ખુબ સમય વિતાવે છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ તેનો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના પતિ વસ્તલ સેઠ (Vatsal Seth) સાથે તપતી ગરમીથી છુટકારો મેળવવા માટે સ્વીમિંગ પૂલમાં મજા લેતી દેખાઇ રહી છે.
2/6

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે પર્પલ બિકીની અને સનગ્લાસીસમાં ઇશિતા દત્તાનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. સાથે જ ઇશિતા દત્તા વસ્તલ સાથે રોમેન્ટિક થવામાં પણ પાછળ નથી હટી રહી. તેની અદાઓમાં હૉટનેસ ઝળકી રહી છે.
Published at : 08 Jun 2022 01:20 PM (IST)
આગળ જુઓ





















