શોધખોળ કરો
Tripti Dimri Photo: તૃપ્તિ ડિમરીએ બેકલેસ ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ
Tripti Dimri Photo: બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી 'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે.
![Tripti Dimri Photo: બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી 'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/7901029253c4c4f070345efeb284f2021713375144365397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તૃપ્તિ ડિમરી
1/6
![Tripti Dimri Photo: બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી 'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/5820c143affacb8a3417ddc97cd732ede3913.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tripti Dimri Photo: બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી 'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે.
2/6
![અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ બ્લુ ડ્રેસમાં પોતાનું સુંદર ફિગર ફ્લોન્ટ કર્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/7051cbf7bed585e6510bc89fcfa54385b0f55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ બ્લુ ડ્રેસમાં પોતાનું સુંદર ફિગર ફ્લોન્ટ કર્યું હતું
3/6
![જે બાદ અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/e8891db7eee5a4738159ebe1b30fa247f99d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે બાદ અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી
4/6
![બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી તેની તાજેતરની રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'થી ચર્ચામાં છે. 'એનિમલ' રિલીઝ થયા બાદ અભિનેત્રી તૃપ્તિ ડિમરીને નેશનલ ક્રશનો ટેગ મળ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/9bb26425e4105d647d10ce3ae0c35bc4302b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી તેની તાજેતરની રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'થી ચર્ચામાં છે. 'એનિમલ' રિલીઝ થયા બાદ અભિનેત્રી તૃપ્તિ ડિમરીને નેશનલ ક્રશનો ટેગ મળ્યો છે.
5/6
![આ તસવીરો જોયા બાદ ઘણા ચાહકોએ તેને 'પરમ સુંદરી' તરીકે ટેગ કરી હતી. તેથી ઘણા લોકો તેને 'ભાભી નંબર 2' કહેવા લાગ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/3084f4c825dbbc162dcff49ff93d0d077dbda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો જોયા બાદ ઘણા ચાહકોએ તેને 'પરમ સુંદરી' તરીકે ટેગ કરી હતી. તેથી ઘણા લોકો તેને 'ભાભી નંબર 2' કહેવા લાગ્યા.
6/6
!['પહાડી ગર્લ' તૃપ્તિ ડિમરી એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/719695cdb3520c9a7c6d818c89d31b27fd8c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'પહાડી ગર્લ' તૃપ્તિ ડિમરી એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
Published at : 17 Apr 2024 11:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)