શોધખોળ કરો
Aamna Sharif: સાડીમાં ખૂબ જ સુંદર લાગી આમના શરીફ, જુઓ તસવીરો
Aamna Sharif: સાડીમાં ખૂબ જ સુંદર લાગી આમના શરીફ, જુઓ તસવીરો

આમના શરીફ
1/6

ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે. આમના શરીર તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી દરરોજ ફેન્સ માટે નવા લૂકની તસવીરો શેર કરે છે.
2/6

હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સટાગ્રામ પર સાડી લૂકમાં તસવીરો પોસ્ટ કરી છે. નવા સાડી લૂકમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂક સાથે સાડી પહેરી છે. કેમેરાની સામે આમના સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6

આમનાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. આમનાનો ગ્લેમરસ સાડી લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આમના શરીફની તસવીરો પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
4/6

ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તેના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.
5/6

આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે. આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે.
6/6

(તમામ તસવીરો આમના શરીફ- ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Nov 2024 02:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
