શોધખોળ કરો

Anushka Sen : અનુષ્કા સેને બ્લેક શોર્ટ ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ

અનુષ્કા સેન

1/6
બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત  ટીવી અભિનેત્રી અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરે છે.

2/6
હાલમાં અનુષ્કાએ બ્લેક શોર્ટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે.

3/6
અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે. ફેન્સને હોટ અંદાજથી દિવાના બનાવે છે. ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે.

4/6
બ્લેક શોર્ટ ડ્રેસમાં અનુષ્કા સેન અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

5/6
અનુષ્કા સેનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેણે ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. પરંતુ તેને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

6/6
(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ )
(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ )

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget