શોધખોળ કરો
Rashmi Desai : નવા ફોટોશૂટમાં ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Rashmi Desai : નવા ફોટોશૂટમાં ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

રશ્મિ દેસાઈ
1/8

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ 'ઉતરન' સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી. તેણે બિગ બોસમાં બે વખત પોતાનો જાદુ ફેલાવ્યો છે.
2/8

હાલમાં રશ્મિ દેસાઈ તેના નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.
3/8

એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
4/8

નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8

રશ્મિ દેસાઈએ પોતાના નામે ઘણા હિટ ટીવી શો કર્યા છે. પોતાના માસૂમ દેખાવથી બધાને દિવાના બનાવનાર ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર છે.
6/8

રશ્મિ તેની ફિટનેસને લઈને પણ ઘણી એક્ટિવ છે.
7/8

હાલ તો રશ્મિ દેસાઈનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
8/8

(તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Mar 2024 06:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
