શોધખોળ કરો
Rubina Dilaik એ ટાઈટ કપડામાં બેબી બમ્પ કર્યો ફ્લોન્ટ, કેમેરા સામે આવ્યા કિલ્લર પોઝ
Rubina Dilaik PHOTO: અભિનેત્રી રૂબીના દિલેક ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.

રુબિના દિલૈક
1/8

Rubina Dilaik,baby bump,bodycon-dress
2/8

રૂબીના તેની પ્રથમ ગર્ભાવસ્થાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે દરરોજ તેના ક્યૂટ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
3/8

હવે રુબીનાએ તેના કેટલાક ફોટો શેર કર્યા છે.
4/8

આ ફોટોઝમાં રૂબીના બોડી ફિટ આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે પરંતુ દરેકની નજર રૂબીનાના બેબી બમ્પ પર ટકેલી છે.
5/8

રુબિના દિલૈકે છોટી બહુ ફિલ્મથી ટીવીના પડદે ડેબ્યુ કર્યું હતું
6/8

આ સિરીયલમાં રુબિનાએ રાધિકા વહુનો રોલ કર્યો હતો
7/8

રુબિના દિલૈકના રાધિકા વહુના રોલને ખુબ પસંદ કરાયો હતો
8/8

રુબિનાએ ટીવી ડેબ્યુ પહેલાં પણ ચર્ચા જગાવી હતી
Published at : 30 Sep 2023 11:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
