શોધખોળ કરો
Photos: પિન્ક મોનોકની પહેરીને Shama Sikanderએ ફરી વધાર્યો ઇન્ટરનેટને પારો, અદાઓ જોઇને ઉડી જશે તમારી ઊંઘ
ફાઇલ તસવીર
1/7

Shama Sikander Photos: નાના પડદાથી લઇને બૉલીવુડ ફિલ્મોનો સફર કરનારી એક્ટ્રેસ શમા સિકન્દરે પોતાના અભિનયના દમ પર ખુબ નામ કમાયુ છે. શમા સિકન્દર પોતાની ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
2/7

શમા સિકન્દરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે, જેમાં તે પિન્ક મોનોકનીમાં દેખાઇ રહી છે.
Published at : 09 Jun 2022 10:14 AM (IST)
આગળ જુઓ





















