શોધખોળ કરો

ફરી સેક્સી ડ્રેસ પહેરીને ઉર્ફી જાવેદે તહેલકો મચાવ્યો, હૉટ અદાઓથી ફેન્સ પણ ચોંક્યા, જુઓ તસવીરો

1/6
મુંબઇઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ ઉર્ફી જાવેદે Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

2/6
બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેને હદો જ પાર કરી દીધી છે. તેને તાજેતરમાં કંઇક એવુ જ કર્યુ છે.

3/6
ખરેખરમાં, ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તે બ્લેક ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. હવે ચારેય બાજુ ઉર્ફી જાવેદના લૂકની જોરદાર ચર્ચાઓ થઇ રહી છે.

4/6
આમ તો ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ ઉર્ફી જાવેદની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે.

5/6
પોતાની હોટ તસવીરોને લઈ ઉર્ફી સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.

6/6
બિગ બૉસ ઓટીટીના ઘરમાં ઉર્ફી જાવેદે ખુબ ધમાલ મચાવી હતી. ઉર્ફી પોતાના ગ્લેમરસ અને અજીબોગરીબ ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે, એ કહેવુ કંઇક ખોટુ નથી કે ઉર્ફી જાવેદ પોતાના દરેક આઉટફિટને બહુ કૉન્ફિડેન્ટની સાથે ફ્લૉન્ટ કરે છે. (તમામ તસવીરો ઉર્ફી જાવેદ ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget