શોધખોળ કરો
Urfi Javed Photo: બિકીનીમાં હોટ લાગે છે ઉર્ફી જાવેદ, જુઓ તસવીરો
Urfi Javed Photo: ઉર્ફી જાવેદ તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઉર્ફી જાવેદ
1/8

Urfi Javed Photo: અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
2/8

હવે આ દરમિયાન ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી જાવેદ બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
Published at : 08 Jun 2023 10:53 PM (IST)
આગળ જુઓ





















