શોધખોળ કરો

બ્લૂ બ્રાલેટમાં Urfi Javed નો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ તસવીરો

1/5
ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે.  હાલમાં જ ઉર્ફીએ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.  ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે.

2/5
ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે.  ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે.

3/5
નવી તસવીરોમાં  ઉર્ફી અનબટન પેન્ટ અને બ્લુ બ્રાલેટમાં અદભૂત જોવા મળી રહી છે. બ્રાલેટની સાથે ઉર્ફીએ બ્લેઝર પણ કેરી કર્યું છે. જો કે, ઉર્ફી દ્વારા બ્લેઝરને ખભા નીચે રાખીને પહેરવામાં આવ્યું છે.

4/5
ઉર્ફીના આ લુકમાં સૌથી આકર્ષક તેનો મેકઅપ છે. ઉર્ફી, જે મોટે ભાગે  ન્યૂડ મેકઅપમાં જોવા મળે છે, તે આ વખતે લાલ લિપસ્ટિક કરી રહી છે.

5/5
અભિનેત્રીએ લેન્સ લગાવીને પોતાની આંખોને ખાસ લુક આપ્યો છે. ઉર્ફી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget